18 Abhishek

૨૦૦ થી વધુ પ્રાચીન પ્રતિષ્ઠા કલ્પોને આધારે સંપાદિત, ૧૮ અભિષેક સંબંધી અનેક રહસ્યોને ઉજાગર કરતો વિધિ ગ્રંથ

Astmangal Aaishvrya (Guj)

અષ્ટમંગલ માહાત્મ્ય ગ્રંથનો લોકભોગ્ય સરળ ભાષામાં સારસંક્ષેપ

Astmangal Aaishvrya (Hindi)

Astmangal Aauchitya (Guj)

Astmangal Aauchitya (Hindi)

Astmangal Git Gunjan (Hindi)

Astmangal Git Gunjan (Guj)

Astmangal Mahatamya (Hindi)

Astmangal Mahatamya (Guj)

જૈનાગમ શાસ્ત્રો, પ્રકીર્ણકગ્રંથો, શિલ્પ ગ્રંથો, વિવિધ ગ્રંથો, કૌશ ગ્રંથો, દિગંબર ગ્રંથો, આદિ ને આધારે ઉપલબ્ધ જૈન સાહિત્યમાં સર્વ પ્રથમવાર શાશ્વતસિદ્ધ અષ્ટમંગલોના પ્રત્યેક મંગલ સંબંધિત વિસ્તૃત વર્ણનાત્મક શોધ નિબંધ સ્વરૂપ શાસ્ત્રીય સંદર્ભ ગ્રંથ

Dharnagati Yantra (Guj)

જે તે સંઘ કે વ્યક્તિ માટે સંઘ મંદિરમાં કે ગૃહમંદિરમાં કયા ભગવાન પધરાવા સવિશેષ અનુકૂળ રહે તે જોવા માટેના પ્રચલિત કોષ્ટકો કરતાં સવિશેષ પારદર્શક સ્પષ્ટતાવાળા નૂતન કોષ્ટક સ્વરૂપ ગ્રંથ

Dharnagati Yantra (Hindi)

किसी भी संघ और व्यक्ति के लिए संघ तथा गृह मंदिर में कौन से भगवन बिराजमान करना अधिक लाभकारी है, यह जानने के लिए कोष्टक स्वरुप ग्रन्थ

Jain Shilp Vichar

Jain Shilp Vidhan 1

નૂતન જિનાલયો અને જિન પ્રતિમાઓના નિર્માણ તથા પ્રાચીન ચૈત્યો ના જીર્ણોદ્ધારમાં ઉપયોગી શિલ્પગ્રંથ

Jain Shilp Vidhan 2

શિલ્પ શાસ્ત્રીય પદાર્થોને અત્યંત સરળ, બાળબોધક ભાષામાં, વિસ્તૃત સ્પષ્ટ ચિત્રો સાથે સમજાવતો શિલ્પગ્રંથ

Jain Shilp Vidhan 3

શિલ્પના પ્રાચીન – અર્વાચીન શાસ્ત્રો, વર્તમાન પરંપરા અને અનુભવી વિદ્વાનો – શિલ્પીઓ સાથેની સંગોષ્ઠિના નિચોડરૂપ શિલ્પગ્રંથ

Shashvat Jin Pratima Swarup

આગમ ગ્રંથો ને આધારે દેવલોકના સિદ્ધાયતનો – શાશ્વત જિનાલયોમાં સ્થાપિત શાશ્વત જિન પ્રતિમાનું સચિત્ર વર્ણન

Jinalay Nirman Margdarshika (Guj)

Jinalay Nirman Margdarshika (Hindi)

मंदिर निर्माण एवं श्री संघ में बारम्बार उपयोगी ओप – लेप – चक्षु – टीका, देव – देवी की स्वतंत्र ध्वजा, लेख, लांछन आदि अनेक जानकारियों के लिए व्यावहारिक, स्पष्ट और सटीक पारदर्शी मार्गदर्शक व्यावहारिक शिल्पग्रंथ

Jinalay Nirman Vidhi Vidhan

મંદિરનિર્માણમાં પ્રારંભથી અંત સુધીના શિલ્પશાસ્ત્રોક્ત સર્વ વિધાનો તથા જિનબિંબપ્રવેશ – ઘ્વજા રોહણ વિધિ સંગ્રહ

Jinalayna Prabhavshali 100 Upayo

શિલ્પશાસ્ત્રીય નિયમોને અનુસરીને જિનાલયનું સંરક્ષણ, સંવર્ધન માટે ની કેટલીક સંધોપયોગી, સંઘહિતકારક અને સંઘ સમૃદ્ધિકારક વિચારણાઓ

Jinalaya Na Adhyatmik Rahasyo

શિલ્પશાસ્ત્ર ની આંખે, ચિંતનની પાંખે, જિનાલાય ની જીવંતતાનું અનુસંધાન કરવાનો એક સહૃદય પ્રયત્ન

Dhwajarohan Vidhan (Gujarati)

Dhwajarohan Vidhan (Hindi)

जिनशासन के प्रत्येक जिनालय में प्रतिवर्ष चढ़ने वाली ध्वजा के सन्दर्भ में प्रभावक विधान – मंत्रोच्चार सहित एवं अनेक जानकारी से ओतप्रोत ध्वजारोहण विधि

Jinalaya Na Shilpshastriya 108 Niyamo

અનુભવના સંચા વડે શિલ્પ શાસ્ત્ર નું મંથન કરીને તારવેલું નવનીત

Ashtamangalno Adhyatmik Parmarth

અષ્ટમંગલ આલેખન, દર્શન માટેના મંત્રો – દુહા અને ભાવનાઓને ઉજાગર કરતું પુસ્તક

Shilp Vidhi Prashna Manch Part – 1

મોબાઈલમાં ભગવાનના ફોટા રખાય ?
ડ્રોઈંગરૂમમાં શત્રુંજયના ફોટા સામે ખાઈ પી શકાય?
શું કુળદેવીને નૈવેદ્ય અર્પણ કરાય ?
ઘરે ૧૮ અભિષેકવાળા ભગવાનની અષ્ટપ્રકારી પૂજા થાય ?
– આ અને આવા સૌને મૂંઝવતા શિલ્પ વિધિ સંબંધિત ૧૦૦ પ્રશ્નોના સરળ સચોટ સમાધાન

Shilp Vidhi Prashna Manch Part – 2

ઘરે ખંડિત પ્રતિમાજી કે ફોટો રખાય ?
શું ખોળા ઉપર પૂજા કરીએ તો પ્રભુ પૂજા નો લાભ મળે ?
અષ્ટોત્તરી શક્રસ્તવમાં વિવિધ કલરના અભિષેક કરવા યોગ્ય છે ?
જિનાલયમાં દેવ – દેવી – ગુરુ મૂર્તિ સ્થપાય ? તેમની પૂજા થાય ?
શું સ્ત્રીઓ માણિભદ્ર વગેરે દેવની પૂજા કરી શકે ?
– આ અને આવા સૌને મૂંઝવતા શિલ્પ વિધિ સંબંધિત ૧૦૦ પ્રશ્નોના સરળ સચોટ સમાધાન

Shilp Vidhi Prashna Manch Part – 3

ઘરે પૂજારૂમ ઈશાન ખૂણે શક્ય ન હોય તો ક્યાં કરી શકાય ?
ગૃહ જિનાલાય બનાવવામાં શું શું ધ્યાન રાખવું ?
જિનાલયે લઇ ગયેલ બટવામાંના રૂપિયાથી શાકભાજી વગેરે ખરીદી શકાય ?
શું ફ્રીજમાં રાખેલ ફળ જિનાલયમાં ફળપૂજા રૂપે ચડાવી શકાય ?
– આ અને આવા સૌને મૂંઝવતા શિલ્પ વિધિ સંબંધિત ૧૦૦ પ્રશ્નોના સરળ સચોટ સમાધાન